# હું તમારી સાથે હતો “હું તારી સાથે મુસાફરીમાં હતો” # નબળાઈઓમાં શક્ય અર્થો: ૧) “શારીરિક રીતે નબળાઈ” (જુઓ: યુ ડી બી) અથવા ૨) “અપૂરતી લાગણી” # અનુકરણ ખાતરી કરાવવી અથવા લોકો પાસે કરાવવા શક્તિમાન અથવા કશામાં વિશ્વાસ કરવો. # તેઓ પાઉલનો સુવાર્તા પ્રગટ કરવાનો સંદેશ.