# ઉતરતું અને ધિક્કારેલું શું છે જગત જે લોકોને ધિક્કારે છે. તરફ: "લોકો જે નમ્ર અને નાકારાયેલા છે." # બાબતો જેની કંઈ ગણના નથી "સામાન્ય રીતે લોકો જેને કઈ ગણતા નથી" (જુઓ: સક્રિય / નિષ્ક્રિય) # કશામાં નહિ લાવવું "જેના મહત્વને દૂર કરવું" # જે બાબતો મહત્વ ધરાવે છે "સામાન્ય રીતે લોકો જે બાબતોને મહત્વની ગણે છે" અથવા "જે બાબતો વિષે લોકો વિચારે છે તે ધન અથવા સન્માન યોગ્ય છે." (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તેણે આ કર્યું "ઈશ્વરે આ કર્યું'