# ઈશ્વરનું તમારા માટે તેડું "ઈશ્વર કેવી રીતે તમને સંત બનાવવા તેડે છે". # તમારામાંના ઘણાંનહિ "તમારામાંથી અમૂક જ" # મનુષ્યનું સ્થાન " લોકોનો ન્યાય" અથવા "સારાપણા બાબતે લોકોના મંતવ્યો" # મહાન જન્મવાળું "ખાસ કારણ કે તમારું કુટુંબ મહત્વનું છે" અથવા "રાજવંશી" # ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવાને જગતના મુર્ખોને પસંદ કર્યાં છે ઈશ્વર નમ્ર લોકોનો ઉપયોગ કરે છે એમ યહૂદી અધિકારીઓ માનતા હતા અને બિનમહત્વપૂર્ણ વ્યક્તિઓ કરતા ઈશ્વર મહત્વના હતા. # ઈશ્વર જગતની મજબુત બાબતોને શરમાવવા નબળી વસ્તુઓને પસંદ કરી છે. આગળનું વાક્યનો અર્થ દર્શાવવા અલગ રીતે દર્શાવ્યું છે. (જુઓ: સમાનતા)