gu_tn/1CO/09/24.md

13 lines
2.5 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર તો ઇનામને માટે દોડે છે?
પણ એકને જ ઇનામ મળે છે.અપેક્ષિત પ્રત્યુતર પ્રશ્નની હકીકત જાણવાની છે: “હા, હું તે જાણું છું, ‘બધા જ શરતમાં દોડે છે ફક્ત દોડનાર જ ઇનામ પ્રાપ્ત કરે છે. “ (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# શરતમાં દોડવું
પાઉલ ખ્રિસ્તી જીવન ઈશ્વરમાં કાર્ય કરવાનું અને દોડનાર ખેલાડીની જેમ દોડવું તેની સાથે સરખાવે છે. ખ્રિસ્તી જીવન દોડાનારની કડક શિસ્તની ફરજ પાડે છે, સ્પર્ધામાં ખ્રિસ્તી જીવનમાં ખાસ હેતુ હોય છે. (જુઓ: અર્થાલંકાર)
# ઇનામ મેળવવા માટે દોડો
સફળતા માટે વચનબદ્ધ દોડીને જીતવું એ ઈશ્વર જે બાબત આપણને કરવાને કહે છે તે કરવી તેની સાથે સરખાવે છે. (જુઓ: અર્થાલંકાર)
# ફૂલહાર એ સફળતાની અને પૂરુ કર્યું તેનીની નિશાની છે, તે ખાસ સતા તરફથી આપવામાં આવ્યો હોય છે; આ અર્થાલંકાર ઈશ્વરમાં સન્માનપૂર્વક જીવન જીવવું, જેથી ઈશ્વર સનાતન ઉદ્ધારની નિશાની આપે છે તે દર્શાવે છે. (જુઓ: અર્થાલંકાર)
# હું જાતે પણ નપસંદ થાઉં
નિષ્ક્રિય વાક્યરચના સક્રિય બાબતના રૂપમાં વાક્યમાં પ્રગટ થાય છે. તરફ: “ન્યાયાધીશ કદાચ મને અયોગ્ય ગણે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)