gu_tn/1CO/08/01.md

18 lines
1.8 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે વિષે
પાઉલ બીજા પ્રશ્નો તરફ વળે છે જે કરીથીઓએ તેને પૂછ્યા છે.
# મૂર્તિઓ આગળ પ્રસાદ ધરવા વિષે
મુર્તિપુજકો દાણા, માછલી, મરઘુ, અથવા મટન ઈશ્વરને અર્પણ કરતા હતા. યાજક તેમનો થોડોક ભાગ દહન કરતો હતો. પાઉલ બાકીના રહેલા ભાગ વિષે વાત કરે છે, તે મુર્તિપુજકો પાસે અથવા બજારમાં વેચવા માટે મોકલાતો હતો.
# આપણે તે જાણીએ છીએ “આપણ સર્વને જ્ઞાન છે”
પાઉલ આ વાક્ય જે કરીથીઓ ઉપયોગ કરે છે તેઓ માટે છે. તરફ: “આપણે જાણીએ છીએ, જેમ તમને પોતાને કહેવાનું ગમે છે તેમ, જેનું આપણ સર્વને જ્ઞાન છે’”.
# ફુલાઈ જવું
“અભિમાન કરાવવું” અથવા “ તેઓ પોતે જે છે તેના કરતા વધારે વિચારે છે”
# તે વિચારે છે કે તે કઈ જાણે છે
“માને છે કે કોઈ બાબતનું તેને બધું જ્ઞાન છે”
# જે વ્યક્તિ તેના વિષે જાણે છે
“ઈશ્વર તે વ્યક્તિને જાને છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)