gu_tn/LUK/02/36.md

18 lines
2.0 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેના લગ્ન પછી
“તેણે લગ્ન કર્યાં પછી”
# ૮૪ વર્ષની વિધવા
શક્ય અર્થો ૧) ૮૪ વર્ષથી જે વિધવા છે અથવા ૨) તે વિધવા હતી અને હવે ૮૪ વર્ષની થઈ છે.
# ભક્તિસ્થાન છોડ્યું નહિ
આ કદાચ આતીયોક્તી અર્થ છે તેણે ઘણા વર્ષો ભક્તિસ્થાનમાં વિતાવ્યા છે એટલે એવું લાગે છે કે તેણે ભક્તિસ્થાન કડી છોડ્યું નથી. આ રીતે ભાષાંતર કરી શકાય “હંમેશા ભક્તિસ્થાનમાં જ રહેતી” અથવા અતિશયોક્તિ વિના અર્થ બતાવી શકાય: “વારંવાર ભક્તિસ્થાનમાં રહેતી.” (જુઓ: અતિશયોક્તિ)
# ઉપવાસ અને પ્રાર્થના સાથે
ખોરાકથી દૂર અને પ્રાર્થનામાં લાગુ”
# તેઓ પાસે આવી
“તેઓ પાસે આવવું” અથવા મરિયમ અને યૂસફ પાસે ગઈ”
# યરુશાલેમનો ઉધ્ધાર
આ રીતે ભાષાંતર કરી શકાય “એક જે યરુશાલેમનો ઉધ્ધાર કરનાર છે” અથવા “જે માણસ ઈશ્વરનો આશીર્વાદ લાવશે અને યરુશાલેમની કૃપા પાછી લાવશે.” અહીયા શબ્દ “ઉધ્ધાર” તે વ્યક્તિ માટે છે જે તે કરવાનો છે. (જુઓ: અર્થાલંકાર)