gu_tn/REV/06/05.md

12 lines
741 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ત્રીજી મુદ્રા તોડી
ત્રીજા નંબરની મુદ્રા તોડી
# _____
આ એક ચોક્કસ માપ દર્શાવે છે જે લગભગ અડધા શેર જેટલું થાય. (જુઓ: બાઈબલના માપ/વજન)
# એક માપ ઘઉં
આ એક ચોક્કસ માપ કે જે એક લીટર બરાબર થાય. (જુઓ: બાઈબલના માપ/વજન)
# એક દીનારી
આ એક સિક્કો એ આખા દિવસ ના કામના વેતન બરાબર ગણાય. (જુઓ: બાઈબલના ચલણ/નાણાં)