gu_tn/REV/03/19.md

15 lines
1.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઉત્સાહી બન ને પસ્તાવો કર
“ગંભીર થા અને પસ્તાવો કર”
# હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું
“બારણું” એ આપણું જીવન કે આત્મા દર્શાવે છે જેમાં ખ્રિસ્ત પ્રવેશ કરવા ચાહે છે. (જુઓ: ઉપમા/અલંકાર)
# મારો અવાજ સાંભળે છે
આ “અવાજ” ખ્રિસ્ત નું તેડું દર્શાવે છે. (જુઓ: )
# દરવાજો ઉઘાડે છે
આ બાબત એ નિર્ણયને દર્શાવે છે જે ખ્રિસ્ત ને આમંત્રણ આપી સત્કાર કરે છે.
# તેની સાથે જમીશ
આ (તેમની વચ્ચેના) સંબંધ, મિત્રતા અને સંગત ને દર્શાવે છે.