7 lines
609 B
Markdown
7 lines
609 B
Markdown
|
ઈસુ ધાર્મિક આગેવાનોને મસીહ સબંધી પ્રશ્ન પૂછવાનું જારી રાખે છે.
|
||
|
# મારે જમણે હાથે
|
||
|
|
||
|
“જમણો હાથ” હંમેશા એક માનવંત સ્થાન દર્શાવે છે.
|
||
|
# તારા શત્રુઓને તારું પાયાસન બનાવું ત્યાં સુધી
|
||
|
|
||
|
“તારા શત્રુઓને હું જીતી લઉં ત્યાં સુધી” (જુઓ: રૂઢિપ્રયોગ)
|