10 lines
806 B
Markdown
10 lines
806 B
Markdown
|
શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તે પ્રકરણ અહીં આગળ વધે છે.
|
||
|
# એમ પણ લખેલું છે કે
|
||
|
|
||
|
આને આ રીતે પણ કહી શકાય, “ફરીથી, શાસ્ત્રમાં જે લખેલું છે તે હું તને કહીશ.”
|
||
|
# તેણે તેને કહ્યું
|
||
|
|
||
|
“શેતાને ઈસુને કીધું”
|
||
|
# આ સઘળું હું તને આપીશ
|
||
|
|
||
|
“આ સઘળાં હું તને આપીશ.” શેતાન એ વાત પર ભાર મુકે છે કે તે “આ સઘળું” આપશે, અને થોડું કઈ નહીં.
|