gu_tn/JHN/01/04.md

11 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમનામાં જીવન હતું
આ એજ છે જેણે શબ્દ કહીએ છીએ
તે એજ છે કે જે સર્વને જીવાડે છે." (જુઓ: અર્થાલંકાર)
# તે જીવન સઘળા માણસોનું જીવન હતું
"તેમને ઈશ્વરનું સત્ય પ્રગટ કર્યું જેમ અજવાળું અંધકાર શું છે તે પ્રગટ કરે છે."
# અજવાળું અંધકારમાં પ્રકાશે છે પણ અંધકારે તે સ્વીકાર્યું નહિ
લોકોએ એ સ્વીકાર્યું નહિ કે તે પ્રગટ કરે જે તેઓ દુષ્ટના કામો કરે છે, જેમ કે અંધકાર દુષ્ટતા છે, જેમ અંધકાર અજવાળું રાખી નથી શકતી, દુષ્ટ લોકો પણ અટક્યા નહિ જે પાપ કરે અને જે ઈશ્વરનુંસત્ય પ્રગટ કરે છે તેને અટકાવે છે."