12 lines
861 B
Markdown
12 lines
861 B
Markdown
|
# તમે
|
||
|
|
||
|
બહુવચન
|
||
|
# આત્માથી ચાલો
|
||
|
|
||
|
ચાલવું એ જીવનનો અર્થ છે. આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારું વર્તન રાખો” અથવા “તમારું જીવન આત્માના આધાર પર જીવો.” (જુઓ: અર્થાલંકાર)
|
||
|
# તમે શરીરની લાલસા પરિપૂર્ણ કરો નહિ
|
||
|
|
||
|
“તમે તમારી વિષયવાસનાની ઇચ્છા પાપ કરવાને પૂર્ણ ન કરો”
|
||
|
# નિયમમાં નહિ
|
||
|
|
||
|
“મૂસાના નિયમનું પાલન કરવા બધાયેલા નથી.”
|