gu_tn/ACT/28/01.md

20 lines
1.5 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અમને જાણવા મળ્યું
“અમને લોકો દ્વારા જાણવા મળ્યું” અથવા “અમને સ્થાનિક લોકો વડે જાણવા મળ્યું”. અહિયાં “અમે” એટલે પાઉલ અને લુક, પ્રેરીતોના કૃત્યના લેખક જે પાઉલ સાથે મુસાફરી કરી રહ્યા હતા.
# માલ્ટા નામનો ટાપુ
“માલ્ટા” એ હાલના સીસીલી ટાપુના દક્ષિણ કિનારે આવેલું છે.
# સ્થાનિક લોકો
“સ્થાનિક લોકો” એટલે એવા લોકો જેઓ ગ્રીક બોલી શકતા ન હતા અથવા ગ્રીક સંસ્કૃતિ અપનાવી ન હતી
# કેવળ સામાન્ય ભલાઈ નહિ
“ખુબજ વિશાળ ભલાઈના કામ”
# તેઓએ અગ્નિ સળગાવ્યો
“તેઓએ ઝાડ
પાનની ડાળીઓ સળગાવી”
# અમારા બધાનો આવકાર કર્યો
શક્ય અર્થઘટનો: ૧) “વહાણમાંથી ઉતરેલા તમામ લોકોનો આવકાર” અથવા ૨) પાઉલ અને તેના સાથીઓનો આવકાર”.