gu_tn/ACT/24/01.md

28 lines
2.0 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પાંચ દિવસ પછી
રોમન સૈનિકો પાઉલને કૈસરીયા લઇ ગયા તેના પાંચ દિવસ પછી
# અનાન્ય પ્રમુખ યાજક
આગળની કલમમાં તમે ‘અનાન્ય’ નો તરજુમો કેવી રીતે કર્યો તે જુઓ 23:1.
# ત્યાં ગયા
“કૈસરીયા જ્યાં પાઉલ હતો ત્યાં ગયા.”
# એક વક્તા
“જે ન્યાયસભામાં બોલે તે”. વૈકલ્પિક ભાષાંતર “વકીલ” અથવા જે બીજી વ્યક્તિ પર તહોમત મુકીને દલીલો કરે તે.
# તેર્તુલુસ નામે
એક માણસનું નામ
# જયારે પાઉલ હાકેમની સમક્ષ ઉભો રહ્યો ત્યારે
“જયારે પાઉલ હાકેમ કે જે ન્યાયસભાનો ન્યાયાધીશ હતો તેની સમક્ષ ઉભો હતો”
# તેના પર તહોમત મુકવાનું શરુ કર્યું
“તેની વિરુધ્ધ બોલવાનું શરુ કર્યું” અથવા “રોમન કાયદાઓનું ઉલંઘન કર્યું હોવાના આક્ષેપો કર્યા”
# તમારા કારણે
“તમારા” એટલે રોમન હાકેમ
# અમને ઘણી શાંતિ છે
“જે લોકો પર તમે સત્તા ચલાવે છે તેઓને ખૂબ શાંતિ છે”
# ઉમદા પ્રતિભા ધરાવનાર ફેલિક્ષ
આગળની કલમમાં ફેલિક્ષનો કેવો તરજુમો કર્યો તે જુઓ 23:25.