21 lines
1.3 KiB
Markdown
21 lines
1.3 KiB
Markdown
|
# તે શાસ્ત્ર ઉઘાડતો
|
||
|
|
||
|
શક્ય અર્થો ૧) “પાઉલ શાસ્ત્રનો સ્પષ્ટ ખુલાસો આપતો જેથી લોકો સમજી શકે કે તે શું શીખવે છે” અથવા ૨) “પાઉલ પુસ્તક કે શાસ્ત્રના ઓદિયાઓ ઉધાડતો હતો”
|
||
|
# એ જરૂરનું હતું
|
||
|
|
||
|
“એ તો યોજના નો એક ભાગ હતો” અથવા “એ પ્રમાણે જ બનવું જોઈતું હતું”
|
||
|
# પાછા ઉઠાડવું
|
||
|
|
||
|
“જીવનમાં પાછુ આવવું”
|
||
|
# યહુદીઓને સમજાવ્યા
|
||
|
|
||
|
“યહુદીઓ માન્યા હતા” અથવા “યહુદીઓ પર જીત મેળવી હતી”
|
||
|
# અને પાઉલ સાથે જોડાયા
|
||
|
|
||
|
“અને પાઉલ સાથે જોડાઈ ગયા”
|
||
|
# અર્પિત ગ્રીકો
|
||
|
|
||
|
જેઓ ઈશ્વરની આરાધના કરતા હતા પણ સુન્નત દ્વારા યહુદીઓ પંથમાં જોડાયા ન હતા.
|
||
|
# એક મોટું ટોળુ
|
||
|
|
||
|
“એક વિશાળ ટોળુ”
|