gu_tn/ACT/13/35.md

32 lines
1.3 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
# તેને એમ પણ કયું
તેને એમ પણ કહ્યું
“દાઉદે એમ પણ કહ્યું”
# તને
દાઉદ ઈશ્વરની સાથે વાત કરે છે
# કહોવણનો અનુભવ
“તેના શરીરને સડો
# તેની પોતાની પેઢીના લોકો
“તેના જીવનકાળ દરમ્યાન”
# ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સેવા કરી
“ઈશ્વરની સેવા” અથવા “ઈશ્વરને પ્રસન્ન કરવા માટે”
# તે ઉંઘી ગયો
તે ઉંધી ગયો
“તે મરી ગયો”
# તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો
“તેમના પૂર્વજો જેઓ મૃત્ય પામ્યા હતા તેમની સાથે તેને દાટવામાં આવ્યા”
# પણ તે જેને
“પણ ઇસુ જેને”
# તેને સડો લાગ્યો નહિ
“તેના શરીરને સડો લાગ્યો નહિ”