15 lines
831 B
Markdown
15 lines
831 B
Markdown
|
# “પ્રભુ, તમે કોણ છો?”
|
||
|
|
||
|
“પ્રભુ” નો અર્થ ૧) “પ્રભુ” અથવા ૨) “માલિક” અથવા “સાહેબ” થઇ શકે. શાઉલ હજુ સુધી ઇસુની પ્રભુ તરીકેની ઓળખ પામ્યા ન હતા.
|
||
|
# પણ ઉભો થા, અને શહેરમાં જા...
|
||
|
|
||
|
“ઉભો થા અને દમસ્કસ નામે શહેરમાં જા...”
|
||
|
# તને કેહવામાં આવશે
|
||
|
|
||
|
તને કોઈ કહેશે
|
||
|
# તને... તને.. તને...
|
||
|
|
||
|
આ એકવચનમાં છે
|
||
|
# પણ કોઈને જોઈ ન શક્યો
|
||
|
|
||
|
કેવળ શાઉલને તે પ્રકાશ દેખાયો
|