gu_tn/ACT/08/18.md

6 lines
682 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પ્રેરીતોના હાથો મુકવા દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવતો...
“...પ્રેરીતોએ પોતાના હાથ લોકો પર મુક્યા અને તેઓ પવિત્ર આત્મા પામ્યા...”
# જેના પર પણ હું હાથ મુકું તેમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.
“જયારે હું મારો હાથ લોકોના માથા પર મુકું ત્યારે તેઓને પવિત્ર આત્મા મળે.”