gu_tn/ACT/07/57.md

12 lines
889 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓના કાન બંધ કર્યા
તેઓએ પોતાના કાનો બંધ કર્યા જેથી તેઓ હવે પછી સ્તેફન જે બોલે છે તે સાંભળી શકે નહિ.
# તેઓએ તેને શહેરની બહાર ફેંકી દીધો
“સભાના સભ્યો સ્ટેફનને પકડીને બળજબરીથી શહેરની બહાર લઇ ગયા”
# બાહ્ય કપડાં
અહી ઝભ્ભોઅથવા અંગરખો જેવા ગરમાવો આપનાર કપડાં, જેમકે ગરમ સ્વેટર અથવા કોટ
# તેના ચરણોમાં
“તેની સામે” તેમનું રક્ષણ કરવાના હેતુસર.