gu_tn/3JN/01/01.md

25 lines
2.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# વડીલ
આ યોહાન જે ઈસુનો શિષ્ય અને પ્રેરિત તેણે માટે વપરાયો છે. તે પોતાને “વડીલ” તરીકે બતાવે છે કારણ કે તેની વૃધ્ધવસ્થાને લીધે અથવા તો તે મંડળીમાં વડીલ છે એટલે. આથી લેખકનું નામ સ્પષ્ટ થાય છે: “હું, વડીલ યોહાન લખું છું.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# ગાયસ
આ સાથી કાર્યકર છે જેણે યોહાન પત્ર લખે છે. (જુઓ: નામ ભાષાંતર)
# જેને હું સત્યમાં પ્રેમ કરું છુ
બીજું ભાષાંતર: “જેને હું સત્યમાં પ્રેમ કરું છુ” (યુ ડી બી)
# તું દરેક બાબતમાં સફળ થઇસ અને તંદુરસ્તીમાં
“ તું
દરેક બાબતમાં સારું અને તંદુરસ્ત કરીશ”
# જેમ તારો આત્મા કુશળ છે
“જેમ તમે આત્મિક્તામાં સારું કરો.
# ભાઈઓ
“સાથી કાર્યકર”
# સત્યમાં તમારા સાક્ષી, જેમ તમે સત્યમાં ચાલ્યા
“ઈશ્વરના સત્ય વચનોમાં ચાલો છો તે કહો” અથવા “
# મારાં બાળકો
યોહાન સરખાવે છે કે જેમ ખ્રિસ્તના બાળકોને વિશ્વાસ વિષે શીખવ્યું. આ તેમના માટે પ્રેમ અને લાગણી દર્શાવે છે. બીજું ભાષાંતર: “મારાં આત્મિક બાળકો.” (જુઓ: અર્થાલંકાર)