gu_tn/2TI/01/15.md

9 lines
1.3 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# મને છોડી દીધો છે
તેઓએ તેનો ત્યાગ કર્યો છે કારણ કે તેની ધરપક્કડ કરવામાં આવી હતી અને તેને જેલમાં પૂરવામાં આવ્યો.
# મારા બંધનને લીધે તે શરમાયો નહિપાઉલ જેલમાં હતો તો પણ ઓનેસિફરસ શરમાયો નહિ પણ તેની મુલાકાત લેવા વારંવાર ગયો. કેદખાના માટેનું ઉપનામ બંધનો છે એ એવું એક નામ છે કે જેને જેલમાં હોય છે. (જુઓ : બીજું કોઈ નામ)
# પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય
પાઉલ એવી ઇચ્છા રાખતો હતો કે ઓનેસિફરસ કૃપા પ્રાપ્ત કરે અને કોઇપણ શિક્ષા નહિ ૧) તે દિવસ કે જયારે પ્રભુ પાછા આવશે અથવા ૨) તે દિવસ કે જયારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે.