gu_tn/TIT/02/09.md

20 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓના માલિકોને
“તેઓના પોતાના માલિકો”
# દરેક બાબતમાં
“દરેક સ્થિતિમાં” અથવા “હંમેશા”
# પ્રસન્ન કરો
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેઓના માલિકોને પ્રસન્ન કરો” અથવા “તેઓના માલિકોને ખુશ કરો”
# સારો વિશ્વાસ બતાવો
આ રીતે પણ ભાષાંતર કરી શક્ય “પોતાના માલિકોને વિશ્વાસ યોગ્ય બનો” અથવા “પોતાના માલિકોને વિશ્વાસયોગ્ય બને એવું પ્રદર્શિત થાય તેમ કરો.”
# ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા
“આપણા ઈશ્વર જે આપણને બચાવે છે”
# આકર્ષક
શબ્દ “આકર્ષક” આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે # દરેક બાબતમાં
“દરેક બાબતમાં જે તમે કરો.”