gu_tn/ROM/16/23.md

12 lines
770 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ગાયસ..એરાસ્તસ.. ક્વાર્તસ
પુરુષોના નામ ( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું )
# યજમાન
" આનો અર્થ થાયકે વિશ્વાસીઓ તેના ઘરમાં ભજન માટે મળ્યા હતા
# ખજાનચી
જૂથ માટે જે વ્યક્તિ નાણાને લગતી બાબતને સંભાળે
# ૧૬:૨૪
જૂની , વધુ વિશ્વાસપાત્ર અને પ્રાચીન લખાણણે કારણે આ કલમને કાઢી નાખી. ( જુઓ : ગ્રંથના ફરક )