gu_tn/ROM/11/26.md

6 lines
595 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અને આમ તમામ ઇસ્રાએલ તારણ પામશે
આ વાક્યને સક્રિય રૂપમાં આ રીતે વર્ણવી શકાય : " આમ દેવ આખા ઇસ્રાએલનો બચાવ કરશે " ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# આખું ઇસ્રાએલ તારણ પામશે
આ અતિશયોક્તિ દર્શાવે છે : ઘણા યહુદીઓ તારણ પામશે ( જુઓ: અતિશયોક્તિ )