gu_tn/ROM/11/23.md

18 lines
2.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે
# જો તેઓ અવિશ્વાસ કરવાનુ ચાલુ ન રાખે તો
" જો યહુદીઓ ઇસુમાં વિશ્વાસ કરવાનું શરુ કરે તો "
# તેઓ ફરીથી કલમરૂપે મેળવશે
" દેવ તેમને કલમરૂપે મેળવશે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# કલમ
આ એક સામાન્ય ક્રિયા છે જેમાં વૃક્ષની જીવતી ડાળીનો છેડો બીજા વૃક્ષની અંદર નાખવામાં આવે છે જેથી તે નવા વૃક્ષમાં વૃધ્ધિ પામવાનું ચાલુ રાખે . .
# કેમકે જે જંગલી જૈતુનના વૃક્ષમાંથી તને કાપી નાખવામાં આવ્યો અને કુદરતની વિરુધ્ધ સારા જૈતુનના વૃક્ષમાં કલમરૂપે મેળવવામાં આવ્યો ; તો તેના કરતા કેટલું વિશેષ શક્ય છે કે આ યહુદીઓ, જેઓ અસ્સલ ડાળીઓ છે તેઓ પોતાના જૈતુનના વૃક્ષમાં પાછા મેળવાશે ?
પાઉલ દેવના લોકોના સભ્યોને વૃક્ષની ડાળીઓ સાથે સરખાવે છે. ( જુઓ: રૂપક ) વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે : " કેમકે જો દેવે તને જંગલી જૈતુનમાંથી કાપી નાખ્યો અને કુદરતથી વિરુધ્ધ સારા જૈતુનમાં કલમરૂપે મેળવ્યો તો તે આ યહુદીકે જેઓ કુદરતી ડાળીઓ છે તેઓને પોતાના જૈતુન વૃક્ષમાં કલમરૂપે મેળવશે તે કેટલું વિશેષ છે ? ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# તેઓ...તેમણે
આ શબ્દો યહુદીઓને દર્શાવે છે.