gu_tn/ROM/09/27.md

27 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યશાયા
(જુઓ: ભાષાંતર નામ )
# પોકારે છે
" પોકાર કરે છે "
# સમુદ્રની રેતી જેટલા
અગણિત ( જુઓ : સમાન અર્થી )
# બચશે
તારણ પામશે
બચશે
તારણ શબ્દ આત્મિક સંદર્ભમાં વપરાયેલ છે. જો વ્યક્તિ "તારણ" પામી હોય, તેનો અર્થ એમ થાય કે ઈસુના વધસ્તંભ પરના મરણને લીધે દેવે તેને માફી આપી છે અને પાપની સજા પામવામાંથી છોડાવ્યો છે.
# શબ્દ
"શબ્દ"એ દેવે જે સઘળું કહ્યું અથવા તો આજ્ઞા આપી તેને દર્શાવે છે.
# આપણે... અમે
અહી આ શબ્દો યશાયા માટે છે અને તેમાં ઇસ્રાએલીઓનો પણ સમાવેશ થાય છે. (જુઓ : સામુહિક રીતે )
# તો આપણે સદોમ અને ગમોરાહના જેવા થઇ ગયા હોત
તમે વધારે વિસ્તારપૂર્વક જણાવી શકો કે કેવી રીતે ઇસ્રાએલીઓ સદોમ અને ગમોરાહના જેવા થઇ ગયા હોત : " જે રીતે સદોમ અને ગમોરાહના શહેરોનો નાશ કરવામાં આવ્યો તેમ આપણે બધા નાશ પામ્યા હોત. (યુંડીબી) . ( જુઓ : સવિસ્તાર અને ટૂંકમાં )