gu_tn/ROM/07/24.md

9 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હું કેવો અતિ દુઃખી માણસ છું! કોણ મને આ મરણના શરીરમાંથી છોડાવશે?
મારા શરીરની ઈચ્છાઓના નિયંત્રણમાંથી કોઈક મને છોડાવે તેવી હું ઈચ્છા રાખું છું" ( યુડીબી) તમારી ભાષામાં દાવો અને પ્રશ્ન જે બહુજ લાગણીયુક્ત છે તેના સરખો કોઈ રસ્તો હોય તો તેનો તમે અહી ઉપયોગ કરી શકો છો. (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)
# આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા દેવનો આભાર
૭:૨૪નો આ જવાબ છે ( જુઓ: યુંડીબી)
# તો પછી એકબાજુ હું પોતે દેવનાનિયમની સેવા કરું છું, પરંતુ બીજીબાજુ દેહ સાથેના પાપના નિયમ સાથે સેવા કરું છું
વૈકલ્પિક ભાષાંતર : " મારું મન દેવને ખુશ કરવાનું પસંદ કરે છે પરંતુ મારો દેહ પાપને આધીન થવાનું પસંદ કરે છે" તેઓ દેવના નિયમની અથવાતો પાપના સિધ્ધાંતની સેવા કરવી એની તેઓ કેવી રીતે સરખામણી કરે છે તે દર્શાવવા મન અને શરીર એ બંને વપરાયા છે. કોઈ વ્યક્તિ મનથી અથવા બુદ્ધિથી દેવને ખુશ અને આધીન થવાનું પસંદ કરી શકે અને દેહ સાથે અને દૈહિક સ્વભાવ સાથે પાપની સેવા કરવાનું પસંદ કરી શકે.(જુઓ : રૂપક )