gu_tn/ROM/06/17.md

19 lines
2.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ દેવ પ્રત્યેની આધીનતા અને ઉલ્લંઘન માટે ગુલામીના રૂપકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ( જુઓ : રૂપક )
# પણ દેવને ધન્ય હો !
પણ હું દેવનો આભાર માનું છું!
# તમે પાપના નોકર હતા
અહીં "પાપને" માલિક તરીકે દર્શાવેલ છે જેની ગુલામ સેવા કરે છે. અને " પાપ" એ આપણામાં રહેલ સામર્થ્યને દર્શાવે છે જે આપણને પાપરૂપ બાબતો પસંદ કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " તમે પાપના સામર્થ્યના ગુલામ હતા". ( જુઓ: મૂર્તસ્વરૂપ અને )
# પણ તમે હૃદયથી આધીન થયા
અહી " હૃદય" શબ્દએ કંઇક કરવા માટે નિખાલસ અને પ્રમાણિક ઈરાદાઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " પરંતુ તમે ખરેખર આધીન થયા" .”
# જે પ્રકારનું શિક્ષણ તમને આપવામાં આવ્યું હતું
" અહી "પ્રકાર" એ ન્યાયીપણા તરફ દોરી જતી જીવવાની રીત કે રસ્તાને દર્શાવે છે. વિશ્વાસીઓ તેમની જીવન જીવવાની જૂની રીતને બદલીને નવી રીત સાથે અનુરૂપ કરે તેવું શિક્ષણ આગેવાનો તેમને શીખવે છે. સક્રિય ક્રિયાપદ સાથે વૈકલ્પિક ભાષાંતર : " ખ્રિસ્તી આગેવાનોએ તમને જે શિક્ષણ આપ્યું હતું તે. " ( સક્રિય કે નિષ્ક્રિય )
# તમને પાપથી મુક્ત કરવામાં આવ્યા છે
સક્રિય ક્રિયાપદ સાથે વૈકલ્પિક ભાષાંતર : " પાપના સામર્થ્યમાંથી ખ્રિસ્તે તમને મુક્ત કર્યા છે ."
# ન્યાયીપણાના નોકર
" જે ન્યાયી કૃત્યો કરવાના છે તેના હવે તમે ગુલામ છો"