gu_tn/ROM/02/08.md

25 lines
2.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલો ચાલુ રાખે છે # સ્વને શોધનાર
' સ્વાર્થી" અથવા " જે બાબત તેમને પોતાને ખુશ કરે તેની સાથે નિસ્બત રાખનાર" # કોપ અને ક્રોધ આવશે
દેવના ક્રોધને ભારપૂર્વક દર્શાવવા આ એકસરખી વાતને બે જુદી રીતે કહી છે
વૈકલ્પિક ભાષાંતર : " દેવ તેનો ભયંકર ક્રોધ બતાવશે." ( જુઓ : જોડકા ) # અને વિપત્તિ અને વેદના
દેવની સજાને ભારપૂર્વક દર્શાવવા આ એકસરખી વાતને બે જુદી રીતે કહી છે
નવા વાક્યમાં ભાષાંતરઆવું થઇ શકે
" અને ભયજનક સજા આવી પડશે." # દરેક જીવ પર
અહી, પાઉલ "જીવ" શબ્દનો ઉપયોગ કરે છે જે સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર
" દરેક વ્યક્તિ પર " ( જુઓ : ) # ભૂંડાઈ આચરી છે
" સતત ભૂંડા કામો કર્યા છે. " # પ્રથમ યહુદીને અને વિદેશીને પણ
વૈકલ્પિક ભાષાંતર નવા વાક્યમાં
" દેવ પ્રથમ યહુદીનો અને ત્યારબાદ બિનયહૂદીઓનો ન્યાય કરશે. # પ્રથમ
વિદેશીઓ કરતા પહેલા યહુદીઓને સુવાર્તા આપવામાં આવી હતી, તેથી કદાચ અહીં પ્રાથમિક અર્થ (૧) સમયની રીતે પરંતુ તેનો અર્થ એ પણ થઇ શકે (૨) " વિશેષ ઘટનાનીરીતે " ( જુઓ : યુંડીબી ) અથવા " સૌથી મહત્વની રીતે. "