gu_tn/ROM/02/05.md

23 lines
4.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલો ચાલુ રાખે છે # પરંતુ તેતો તારા કઠણ અને પસ્તાવારહિત હૃદય સુધી છે
જે વ્યક્તિ દેવને સાભળવાનો અને આધીન થવાનો નકાર કરે છે તેને પાઉલ કઠણ પથ્થર સાથે સરખાવે છે. હૃદયએ સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: " તમે સાભળવાનો અને પસ્તાવો કરવાનો નકાર કરો છો તેના કારણે તે છે. " (જુઓ : રૂપક , ) # તમે પોતાને સારું દેવના કોપ નો સંગ્રહ કરો છો
સામાન્યરીતે " સંગ્રહ કરો છો " એ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાય છે કે જે સંપતિ ભેગી કરે છે અને સલામત જગ્યાએ મુકે છે. પાઉલ કહેછેકે વ્યક્તિ સંપતિ સંગ્રહ કરવાને બદલે દેવની સજાનો સંગ્રહ કરે છે. તેઓ પસ્તાવો કરવામાં જેટલું મોડું કરે છે, તેટલીજ વધુ સખત સજા ભોગવશે. વૈકલ્પિક ભાષાંતર : તમે તમારી સજાને વધુ સખત બનાવો છો." # દેવના કોપના દિવસે, દેવના ન્યાયી ન્યાય ના પ્રગટ થવાનો દિવસ
આ એજ દિવસણે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : જયારે દેવ દરેકને પ્રગટ કરશેકે તે ગુસ્સે છે અને તે બધા લોકોનો નિષ્પક્ષપાત રીતે ન્યાય કરે છે " ( જુઓ : યુંડીબી) # પરત કરવું
" યોગ્ય બદલો કે સજા આપવી " # દરેકને પોતપોતાની કરણી પ્રમાણે
" દરેક વ્યક્તિએ જે કામ કર્યા હશે તે પ્રમાણે # જેઓએ સતત સારા કામ કરીને મહિમા, માન અને અવિનાશીપણું
અનંતજીવન શોધે છે
" જેઓ સતત સારા કામ કરીને એટલેકે જેઓ મહિમા, માન અને અવિનાશીપણું
અનંતજીવન શોધે છે તેઓને તે અનંતજીવન આપશે. # શોધે છે
આનો અર્થ એ કે તેઓ એવું વર્તન કરે છે કે જેથી ન્યાયના દિવસે દેવ તરફથી હકારાત્મક નિર્ણય આવે. # મહિમા, માન અને અવિનાશીપણું
તેઓ ઇચ્છે છે કે દેવ તેમના વખાણ કરે અને માન આપે, ને તેઓ મરણ પામે નહિ. # અવિનાશીપણું
શારીરિક રીતે નહીકે નૈતિક