gu_tn/REV/18/11.md

9 lines
401 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેને સારુ વિલાપ કરશે
“બાબેલ ના લોકો માટે વિલાપ કરશે”
# સંગેમરમર
બાંધકામ માં વપરાતો એક મૂલ્યવાન પથ્થર
# મરી મસાલા
ખોરાકનો સ્વાદ વધારવા વપરાતો પદાર્થ