gu_tn/REV/13/05.md

9 lines
719 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શ્વાપદને આપવામાં આવ્યું...શ્વાપદ ને પરવાનગી આપવામાં આવી
એટલે: “ઈશ્વરે શ્વાપદ ને છૂટ આપી...ઈશ્વરે શ્વાપદ ને પરવાનગી આપી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# બેતાળીસ મહિના
“૪૨ માસ” (જુઓ: )
# તેના નામની નિંદા કરવાને
એટલે: “ઈશ્વર ના વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠા વિરુદ્ધ અપમાનજનક બોલવું” (જુઓ: )