gu_tn/REV/09/01.md

9 lines
517 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઊંડાણ નો ખાડો
જમીનની અંદર એક સાંકડી ને લાંબી કેડી/ખાડો
# ઊંડો અને અનંત
એટલે: “જેનો કોઈ છેડો ના મળે એટલો ઊંડો” (જુઓ: )
# ધુમાડાનો સ્તંભ
એક લાંબુ ધુમાડા નું વાદળ કે જે આગ ની ઉપર ચઢે છે. (જુઓ: રૂપક/અલંકાર)