gu_tn/REV/01/07.md

3 lines
675 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આલ્ફા અને ઓમેગા
આનો જે તે ઉછેર/સંસ્કૃતિ પ્રમાણે તરજુમો થવો જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈને ગ્રીક ભાષા ના મૂળાક્ષરો ની જાણકારી ના હોય તો તેને માટે આલ્ફા અને ઓમેગા નો કોઈ મતલબ સરતો નથી, આથી આનો જે તે ભાષા/સંસ્કૃતિ પ્રમાણે બંધબેસતો અને સમાનાર્થી શબ્દ વાપરવો જોઈએ.