gu_tn/PHP/02/17.md

9 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પણ જો મારું જીવન તમારા વિશ્વાસના અર્પણ અને સેવા પર પેયાર્પણ તરીકે રેડાયું છે તો હું તમારા સર્વની સાથે ઘણો આનંદ પામું છું.
પાઉલ તેના મરણની તુલના જુના નિયમના રીવાજો સાથે કરે છે કે જ્યાં ઉપરથી દ્રાક્ષાસવ અથવા જૈતુન તેલ રેડવામાં આવતું હતું અથવા બલિદાન કરેલા પ્રાણીને આરાધક ઈશ્વરને અર્પણ કરશે. પાઉલનો એ અર્થ છે કે જો પાઉલનું મરણ ફીલીપ્પીઓને ઈશ્વર માટે વધારે પ્રસન્ન કરનારું હશે તો તે ખુશીથી તેમની માટે મરણ પામશે. "રેડયો છું" નિષ્ક્રિય છે. આ સક્રિય વિધાનમાં ભાષાંતર કરી શકાય: "પરંતુ, જો રોમનો મને મારી નાંખવાનો નિર્ણય લે, જો મારું મરણ તમારા વિશ્વાસ અને આજ્ઞાકરીતાથી ઈશ્વરને વધારે કરનારો પ્રસન્ન હશે તો હું બહુ આનંદ કરીશ." (જુઓ: રૂપક, સક્રિય અથવા નિષ્ક્રિય)
# એજ રીતે
"ની જેમ"
# તમારે પણ મારી સાથે ઘણા હર્ષથી આનંદ કરવો જોઈએ
"ઘણા હર્ષથી આનાનાદ કરવો" વાક્યાંશ ભાર મુકવા માટે વપરાયું છે. આ રીતે ભાષાંતર થઈ શકે "મારી સાથે ઘણો આનંદ કરવા હું તમારી ઈચ્છા રાખું છું"