gu_tn/MRK/11/17.md

3 lines
793 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શું તે લખેલું નથી , " સર્વ દેશનાઓ માટે મારું ઘરએ પ્રાર્થનાનું ઘર કહેવાશે "
દેવે કહ્યું તે વચનોમાં લખેલું છે , " હું ઇચ્છું છું કે મારું ઘરએ પ્રાર્થનાનું ઘર કહેવાય જ્યાં સર્વ દેશના લોકો પ્રાર્થના કરે, પરંતુ તમે લુંટારાઓએ તેને તમારી સંતાવાની ગુફા બનાવી દીધી છે! તમે તે જાણો છો !" ( જુઓ : પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )