gu_tn/MRK/07/33.md

7 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એફ્ફ્થા
લેખક ઈચ્છે છે કે વાંચનારાઓ આ શબ્દનો ઉચ્ચાર જાણે, તો હવે તમારી ભાષાના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આ શબ્દની નજીકનો શબ્દ બનાવો.( જુઓ : અજાણ્યું ભાષાંતર ) # નિસાસો નાખવો
નાખુશી દર્શાવવા માટે લાંબો શ્વાસ અંદર લઈને બહાર કાઢવો # જેનાથી તેની જીભ પકડાઈ રહેતી હતી તે છુટ્ટી થઇ
" જેનાથી તેની જીભ પકડાઈ રહેતી હતી તેને ઈસુએ છુટ્ટી કરી" અથવા " જેના લીધે તે સ્પષ્ટ બોલી શકતો નહોતો તેને ઈસુએ સાજો કર્યો"