gu_tn/MRK/04/10.md

5 lines
882 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
હમણાંજ ઇસુએ દ્રષ્ટાંત કહેવાનું પૂરું કર્યું. # તમને આપવામાં આવ્યું છે
" દેવે તમને આપ્યું છે " અથવા " મેં તમને આપ્યું છે" ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # તેઓએ જોયું, પણ ન જોયું
" તેઓએ જોયું અને જોવાનો નકાર કર્યો" અથવા " તેઓએ જોયું પણ તેઓ સમજી શકયા નહિ.