gu_tn/MRK/03/20.md

5 lines
994 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ફરીથી ટોળાની ભીડ એટલી વધી ગઈ કે તેઓ જમી પણ ન શકયા
" ફરીથી ટોળું એટલું મોટું થઇ ગયું કે તેમની પાસે ખાવાનો સમય પણ ન રહ્યો " અથવા " જ્યાં તે રહેતો હતો ત્યાં ફરીથી ટોળું ભેગું થયું. ઘણા લોકો તેને ટોળે વળ્યા. તે અનેતેના શિષ્યોને જમવાનો પણ સમય નહોતો." ( યુંડીબી) # "તેને પકડવા માટે તેઓ બહાર ગયા"
તેના કુટુંબના સભ્યો તેના ઘરે ગયા કે જેથી તેઓ તેને પકડી શકે અને તેમની સાથે ઘરે જવા માટે દબાણ કરી શકે.