gu_tn/MRK/02/25.md

7 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઇસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને વિશ્રામવાર નુ શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે. # શું તમે દાઉદના વિષે વાંચ્યું નથી..તેની સાથે? તે કેવી રીતે ગયો
ઇસુ જાણતા હતા કે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તે વાત વાંચી છે . તેઓ જાણીજોઈને તે વાતને સમજવા માંગતા નથી તેવો આરોપ ઇસુ તેઓની ઉપર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: " યાદ કરો શું દાઉદે... તેની સાથે અને તે કેવી રીતે ગયો " અથવા " જો તમે સમજયા હોય દાઉદ શું ... તેની સાથે , તમે જાણતા હોત કે તે ગયો " ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન ) # અબ્યાથાર
યહૂદી ઈતિહાસમાં દાઉદના સમય દરમ્યાન મુખ્યયાજક. ( જુઓ : નામો નુ ભાષાંતર) # તે દેવના ઘરમાં કેવી રીતે ગયો
" દાઉદ દેવના ઘરમાં પ્રવેશ્યો" ( યુંડીબી )