gu_tn/MRK/02/08.md

7 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓ પોતાના મનમાં એમ વિચારે છે
દરેક શાસ્ત્રી પોતે વિચારે છે ; તેઓ એકબીજાની સાથે વાત કરતા નહોતા. # તમે તમારા હૃદયમાં એવા વિચાર કેમ કરો છો ?
શાસ્ત્રીઓ ઇસુ ના અધિકાર પ્રત્યે શંકા કરે છે તેથી ઇસુ તેઓને ધમકાવે છે .વૈકલ્પિક ભાષાંતર: " તમે શાસ્ત્રીઓ મારા અધિકાર પર પ્રશ્ન કરો છો" ( જુઓ : પ્રશ્નાર્થ પ્રશ્ન ) # શું સહેલું છે...? ઈસુએ આ પ્રશ્ન શાસ્ત્રીઓને એટલા માટે પૂછયો કારણકે તેઓ એમ માનતા હતાકે તે માણસને લકવા તેના પાપને લીધે થયો હતો અને તેથી જો તેના પાપ માફ થયા છે તો તે ચાલતો થયો છે , તેથી જયારે તેણે લકવાગ્રસ્ત માણસને સાજો કર્યો તેથી શાસ્ત્રીઓએ સમજવું જોઈએ તે પાપોની માફી આપી શકે છે .( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન ) # શું કહેવું સહેલું છે ... " તારા પાપ માફ થયા છે' અથવા એમ કહેવુકે " ઉભો થા...અને ચાલ?
" શું આ કહેવું સહેલું છે...." તારા પાપ માફ થયા છે ? અથવા એ કહેવું સહેલું છે કે ' ઉભો થા.. અને ચાલ? "