gu_tn/MAT/27/41.md

7 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
# તેણે અન્યને બચાવ્યા પણ પોતાને બચાવી ના શક્યો
શક્ય અર્થ: ૧) યહૂદી અધિકારીઓએ ઈસુએ અન્યને બચાવ્યા તેવો વિશ્વાસ નહોતો (જુઓ: કટાક્ષ અને ...) અથવા તે પોતાને બચાવી શકે, અથવા ૨) તેમણે સ્વીકાર્યું કે તેણે અન્યને બચાવ્યા પણ તે પોતાને ન બચાવી શક્યો.
# તે ઈસ્રાએલનો રાજા છે
આગેવાનો/અધિકારીઓ ઈસુ ઇસ્રાએલ નો રાજા છે એવો વિશ્વાસ કરતા નહોતા. (જુઓ: કટાક્ષ)