gu_tn/MAT/27/11.md

19 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
અહીં રોમન ગવર્નર/હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત ૨૭:૨ થી આગળ વધે છે.
# હવે
અને હવે
# હાકેમ
પિલાત (૨૭:૧)
# તેં જ કીધું
“તું તે કહે છે/સ્વીકાર કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)
# પણ જ્યારે ઈસુ પર મુખ્ય યાજકો અને વડીલો દ્વારા તહોમત મૂકવામાં આવ્યું
એટલે: “પણ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ તેની પર તહોમત મુક્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# તારી વિરુદ્ધ જે તહોમત તેઓ મુકે છે તે તું સાંભળતો નથી!
“મને આશ્ચર્ય થાય છે કે તું આ માણસો કે જેઓ તારી પર ભૂંડું કરવાનો આરોપ મુકે છે તેમને તું કંઈ જવાબ આપતો નથી! (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# એક પણ શબ્દ, તેથી હાકેમ ને બહુ આશ્ચર્ય થયું
એટલે: “એક પણ શબ્દ; આનાથી હાકેમ આશ્ચર્યમાં પડી ગયો.”