gu_tn/MAT/26/51.md

13 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ગેથશેમાને વાડીમાં ઈસુને પકડવામાં આવે છે તે પ્રકરણની અહીં આગળ વધે છે.
# જુઓ
લેખક અહીં એક નવા વ્યક્તિને આ વાર્તામાં ઉજાગર કરે છે.
# શું તું એમ ધારે છે કે હું મારા બાપને ના કહી શકું કે જેથી તે મારે સારુ દૂતોની બાર થી વધુ ફોજ મોકલી આપે?
એટલે: “તને ખબર હોવી જોઈએ/તારે જાણવું જોઈએ કે જો હું મારા બાપને કહું તો તે દૂતોની બાર થી વધારે ફોજ મોકલી આપે.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# દૂતોની બાર થી વધુ ફોજ
અહીં દૂતોની સંખ્યા અગત્યની નથી. (જુઓ: સંખ્યા નો તરજુમો)
# ફોજ
રોમન સૈન્યનો એક એકમ/વિભાગ જે છ હજાર સૈનિકોનો બનેલો હોય (જુઓ: )