gu_tn/MAT/25/44.md

13 lines
945 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
# તેઓ પણ તેને ઉત્તર આપશે
“જેઓ તેની ડાબે છે” (૨૫:૪૧) તેઓ તેને ઉત્તર આપશે.
# આ નાનાંઓમાંના એકને
“આ સૌથી ઓછા મહત્વપૂર્ણ મારા લોકોમાંના એકને”
# તમે મને કર્યું નથી
“હું એવું માનું છું કે તમે મને કર્યું નથી” અથવા “એ તો હું હતો જેને તમે મદદ ન કરી”
# સાર્વકાલિક શિક્ષા
“એવી શિક્ષા જે કદી પૂરી થતી નથી”