gu_tn/MAT/19/29.md

7 lines
724 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.
# સો ઘણા પામશે
“જેનો પણ ત્યાગ કર્યો હશે કે મૂકી દીધું હશે તે સો ઘણું વધારે પામશે”
# ઘણાં જેઓ પહેલા તેઓ છેલ્લા થશે
જેઓ ધનવાન છે કે અન્ય પર અધિકાર ચલાવે છે અને જગતની દ્રષ્ટિ માં જેઓ પહેલા છે, તેઓ દેવના રાજ્યમાં છેલ્લા થશે.