gu_tn/MAT/17/24.md

16 lines
741 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ મંદિરનો કર ભરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
# જ્યારે તેઓ
ઈસુ અને તેના શિષ્યો
# અડધો શેકેલ કર
બધા જ યહૂદી પુરૂષે ભરવાનો કર, જે પહેલા યહોવાને નજરાણાં તરીકે અપાતો. (જુઓ: બાઈબલનું નાણું)
# ઘરમાં
ઈસુ જ્યાં રહેતો હતો તે ઘર
# પૃથ્વીના રાજાઓ
અહીં આગેવાનો
# પ્રજા
રાજાની હકૂમત હેઠળના લોકો