gu_tn/MAT/17/03.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પોતાના ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે તે વાત આગળ વધે છે.
# જુઓ
આ શબ્દ આગળ જે અજાયબ વાત કહેવામાં આવી છે તે તરફ આપણું ધ્યાન દોરે છે.
# તેમને
શિષ્યોને કે જેઓ ઈસુ સાથે હતા.
# ઉત્તર આપતા કહ્યું
“કહ્યું.” પિત્તર અહીં કોઈ પ્રશ્નનો ઉત્તર નથી આપી રહ્યો.
# આપણા માટે અહીં રહેવું સારુ છે
શક્ય અર્થ: ૧) “મૂસા અને એલિયાની સાથે અમે શિષ્યો અહીં છીએ”, અથવા ૨) “તું, મૂસા, એલિયા અને અમે શિષ્યો બધા અહીં ભેગા છીએ તે સારુ છે.” (જુઓ: )
# માંડવા
શક્ય અર્થ: ૧) લોકોને આરાધના માટે આવવાની જગ્યા (જુઓ: ) અથવા ૨) આરામ કરવા માટેની કામચલાઉ વ્યવસ્થા.