gu_tn/MAT/12/48.md

12 lines
880 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુની માતા અને ભાઈઓનું આગમન ઈસુને પોતાના આત્મિક પરિવારનું વર્ણન કરવાની તક પૂરી પાડે છે.
# જેણે તેને કહ્યું
“એ વ્યક્તિ જેણે ઈસુને કીધું કે તેની માતા અને ભાઈઓ તેને મળવા રાહ જુએ છે”
# મારી માતા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?
વૈકલ્પિક ભાષાંતર
“મારે ખરેખરાં માતા અને ભાઈઓ કોણ છે તે હું તમને કહીશ” (જુઓ; વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# જે કોઈ
“કોઈ પણ”