gu_tn/MAT/08/28.md

22 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ભૂત વળગેલા બે માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
# પેલે પાર
“ગાલીલ ના સમુદ્રની બીજી બાજુ”
# ગદરાની ના દેશમાં
ગદરાની એવું નામ ગદરા શહેરના નામ પરથી પડ્યું. (જુઓ: )
# તેઓ એવા બિહામણા (હિંસક) હતા કે તે માર્ગે કોઇથી જવાતું ન હતું
આ બે માણસોનો જે ભૂતો વળગ્યા હતા તે બહુ જ ખતરનાક હતા કે જેથી આ રસ્તે થી કોઈ પસાર થઇ શકતું નહીં.
# જુઓ
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.
# અમારે ને તારે શું છે, ઓ દેવના દીકરા?
પહેલો પ્રશ્ન પ્રતિકૂળ (વિરોધી) પ્રકારનો છે.
# દેવના દીકરા
ભૂતો ઈસુ માટે આ શીર્ષક વાપરી જણાવે છે તે જે છે તે કારણસર તેનું અહીં સ્વાગત નથી.
# સમય અગાઉ તું અમને પીડા દેવાને અહીં આવ્યો છે?
આ બીજો પ્રશ્ન પણ પ્રતિકૂળ છે જેનો મતલબ “દેવે અમને સજા આપવાને સારુ જે સમય મુકરર કર્યો એથી વહેલા અમને સજા આપી તારે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)